• Gujarati News
  • અકસ્માતોમાં િવધાઉટ લાયસન્સ કારણભૂત

અકસ્માતોમાં િવધાઉટ લાયસન્સ કારણભૂત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1,33,825

6,36,158


દંડની શંુ જોગવાઇ છે?

વાહનચલાવનારમાિલક હોય તો ચાલક અને માલિક બંન્ને 300-300 દંડ, પોતે માિલક હોય તો રૂ.300 દંડ, વીમો હોય તો વધુ રૂ.100, પીયુસી હોય તો વધુ રૂ.100, ત્રણ સવારી હોય તો પણ વધુ એક એક િનયમ ભંગના રૂિપયા 100 વસૂલ કરાય છે.

દંડ વગર વાહન જવા દેવાતંુ નથી

ભાવનગરશહેર અને િજલ્લામાં ટ્રાિફક પોલીસ દ્વારા રોજ ચેિકંગ કાર્યવાહી ચાલુ હોય છે તેમા મહિને સરેરાશ 550થી વધુ એસી કેસ તથા 325 જેટલા મેમા ફાટે છે. તેમ છતા લાયસન્સ વગરના સરેરાશ 150થી વધુ વાહન ચાલકો ઝપટે ચડે છે તેને દંડ ફટકારવામાં આવે છે. અમુક કેસમાં િવદ્યાર્થી હોય કે, કોઇની ઓળખાણ આપે તો જતા કરવા પડે છે. > પી.અે.પરમાર,PSI,ટ્રાિફક પોલીસ, ભાવનગર

િજલ્લાની વાસ્તવિકતા

ભાવનગર િજલ્લામાંઅત્યાર સુધીમાં લાયસન્સ ઇશ્યુ કરાયા

ભાવનગર િજલ્લામાંઓકટો. 2014 સુધીમાં નોંધાયેલા વાહનો