• Gujarati News
  • મહારાજાની તસ્વીર પ્રદર્શનમાં મુકાશે

મહારાજાની તસ્વીર પ્રદર્શનમાં મુકાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : રાજકોટનીશ્યામપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે આગામી તા. 2 અને 3 ડિસેમ્બરના રોજ તસ્વીરકાર પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા પ્રથમ સ્ટેચ્યુના ફોટોગ્રાફનું પ્રદર્શન યોજાશે. જેમાં ગુજરાતભરમાંથી 45 જેટલા સ્ટેચ્યુનો સમાવેશ કરાયો છે. પ્રદર્શનમાં ભાવનગરના મહારાજાની તસ્વીર અગ્ર સ્થાને મુકવામાં આવેલ છે. તા. 2-12 ના સવારે 10 કલાકે મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે પ્રદર્શન ખુલ્લુ મુકાશે.