• Gujarati News
  • કુલપતિ સર્ચ કમિટી માટે ACEC બેઠક અંગે રજૂઆત

કુલપતિ સર્ચ કમિટી માટે ACEC બેઠક અંગે રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.કે.બી.યુનિ.માં કુલપતિપદે ડો.કોરાટ હતા ત્યારે વાઇસ ચાન્સલર સર્ચ કમિટિની રચનાના ભાગ રૂપે ભાવનગર યુનિ.ની એક્ઝીક્યુટીવ કાઉન્સીલ અને એકેડેમિક કાઉન્સીલની સંયુક્ત બેઠક યોજી તેમાંથી એક સભ્ય રૂપે કુલપતિ જૂથના ડો.સિતાપરા ચૂંટાઇ આવ્યા હતા પણ બાદમાં વયનો વિવાદ થતા નિમણૂંક રદ થઇ જો કે ગવર્નર હાઉસ દ્વારા અંગે તેમનો અંતિમ ફેંસલો માંગતો નિર્ણય ભાવનગર યુનિ. મોકલવામાં આવે તેવી રજૂઆત અત્રેથી મોકલવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે નિમણૂંક અંગે સ્પષ્ટતા કરવામાં આવે જેથી કાર્યવાહી આગળ વધી શકે. જેમાં ગવર્નર જો નિમણૂંક રદ કરશે તો ફરીથી બેઠક યોજી નિમણૂંક કરવી પડશે.