• Gujarati News
  • સાધુ અને સંતોની િવરૂદ્ધ રાજકીય પાર્ટીઓ ષડયંત્ર કરે : શંકરાચાર્ય

સાધુ અને સંતોની િવરૂદ્ધ રાજકીય પાર્ટીઓ ષડયંત્ર કરે : શંકરાચાર્ય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુરીપીઠાધીશ્વર િનશ્ચલાનંદ સરસ્વતિએ વધુમાં ઉમેર્યું હતું કે, િવશ્વસ્તરે રાજકીય શાસકોની પરિભાષા એવી હોવી જોઈએ કે જેમાં સ્વસ્થ, સમૃદ્ધ, સુસંસ્કૃત, સુિશક્ષિત લોકો શાસન કરતા હોય. પ્રકારની રાજકીય પરિભાષાને કોઈ માઈનો લાલ જુદી ફેરવી શકે નહિ. પછી મુિસ્લમ ધર્મ હોય, ખ્રિસ્તી ધર્મ હોય કે િહંદુ ધર્મ હોય.

ઉલ્લેખનીય છેે કે છેલ્લા કેટલાક સમયથી દેશમાં એક પછી એક ધર્મધુરંધરો કાયદાના સકંજામાં આવી રહ્યાં છે ત્યારે િહંદુ ધર્મના સંરક્ષકની ભૂિમકા ભજવતા શંકરાચાર્યની ચીમકીની ખાસ નોંધ લેવામાં આવી હતી. ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે, અંગ્રેજોએ તો ભારત દેશને 5 ભાગોમાં િવભાજીત કરી દીધો, જ્યારે વડાપ્રધાનોએ અંગ્રેજો કરતાં પણ વધુ ભાગોમાં િવભાજીત કર્યો છે. દેશમાં અત્યારે િવકાસ નહિ, પરંતુ િવનાશ થઈ રહ્યો છે. આઝાદીના 67 વર્ષો બાદ રાજકીય શાસકોએ િહંદુઓને કચડવાનું કામ કર્યું છે.

વનલાઈનર...

}ગુજરાતમાંધર્મ ટક્યો છે,કારણ કે દર 100માંથી 1 વ્યક્તિ શિખા ધરાવે છે. અન્ય જગ્યાએ તો એક લાખમાં માંડ 1 હોય.

}આપણનેઆત્મા માટે પ્રીતિ હોય છે,પરંતુ આત્માને કોઈ માટે પ્રીતિ હોતી નથી.

}દેશનીશ્રમશક્તિ, મેઘાશક્તિ, વાણિજ્ય શક્તિનો યોગ્ય ઉપયોગ થાય તો ભારત િવશ્વગુરૂ બની શકે.

}આઝાદીના67 વર્ષ બાદ કરોડો લોકો રાત્રે ભૂખ્યા સૂવે છે, શું િવકાસ છે ?

}ગૌવંશનીહત્યા તે પૃથ્વીની હત્યા છે, કારણ કે ગાય પૃથ્વીનું સ્વરૂપ છે.

}મનુષ્યોભાજન કરે, સંતાન પ્રાપ્ત કરે, શું િવકાસની વ્યાખ્યા ?

}આજનાસમયમાં સ્ત્રીના શીલથી માંડી અન્ય કોઈ જીવ સુરક્ષિત નથી.

અજય ઠક્કર