• Gujarati News
  • ભાવનગરમાં સફેદ ઘૂવડે દેખા દીધા !

ભાવનગરમાં સફેદ ઘૂવડે દેખા દીધા !

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરના શાસ્ત્રીનગર જૈન દેરાસર સામે આવેલ િશતલ ફર્નીચરની દુકાનમાં આજે સવારે જુજ જોવા મળતું સફેદ ઘુવડ આવ્યું હતું. ઘુવડને િદવસે ના દેખાય એટલે દુકાનમાં આસરો લીધો હતો. જીવદયા પ્રેમીઓએ તેને પકડી વીકટોરીયા પાર્ક ખાતે છોડી દીધું હતું. / અજય ઠક્કર