• Gujarati News
  • આજના અતિથિ પી.જયરામ ભટ્ટ

આજના અતિથિ પી.જયરામ ભટ્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર| કર્ણાટકબેંકની 626મી બ્રાંચ એટીએમ સાથે ભાવનગર શહેરમાં શરૂ થતી હોય બેંના મેનેજીંગ ડાયરેકટર અને સીઇઓ પી.જયરામ ભટ્ટ ઉપસ્થિત રહેશે. જેનું ઉદ્દઘાટન કોઠારી સોમપ્રકાશ સ્વામીના હસ્તે થશે.