• Gujarati News
  • નાના ખોેખરામાં માર માર્યાની ફરિયાદ

નાના ખોેખરામાં માર માર્યાની ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ઘોઘા તાલુકાના નાના ખોખરા ગામે રહેતા સુજાનસિંહ નાકુભા ગોહિલને તે ગામમાં જ રહેતા તેજપાલસિંહ સહદેવસિંહ ગોહીલ તથા સુભરાજસિંહ સહદેવસિંહ ગોહિલએ તેજપાલસિંહના પત્ની અને ગામના સરપંચના આરસીસી રોડના કામ બાબતે અરજીઓ કરવા બાબતની દાઝ રાખી ગાળો આપી મૂંઢ માર માર્યાની ફરિયાદ ઘોઘા પોલીસમાં નોંધાવેલ છે.