• Gujarati News
  • સર ટી. હોસ્પિ. બ્લડ બેન્કમાં લોહીની જરૂર

સર ટી. હોસ્પિ. બ્લડ બેન્કમાં લોહીની જરૂર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આવેલી બ્લડ બેન્કમાં હાલમાં તમામ બ્લડ ગ્રુપનો જથ્થો ખુબ જ ઓછો હોય જાહેર જનતા અને સ્વૈરિછક રકતદાતાઓને બહોળી સંખ્યામાં રકતદાન કરવા અપીલ કરાઇ છે.