• Gujarati News
  • સર ટી.માં હવે પાર્કિંગ ચાર્જ

સર ટી.માં હવે પાર્કિંગ ચાર્જ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ભાવનગરનીસર.ટી.હોસ્પિટલમાં ફરીથી પાર્કીંગ ફી ઉઘરાવવાનું શરૂ થઇ જતા લોકો અસમંજસમાં મુકાઇ ગયા છે. અંગે પૂછતા હોસ્પીટલ સુપ્રીન્ટેન્ડેન્ટ એમ.પી. સિંઘે કહ્યું કે અમે સુવ્યવસ્થા ગોઠવવાના ભાગરૂપે પાર્કીગનો કોન્ટ્રાકટ આપ્યો છે પાર્કીગ કરનાર પાસેથી બે - પાંચ રૂપિયા જેવી મામુલી રકમ વસુલે છે. આમ, ભાવનગરની સરકારી સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દર્દીઓ અને તેની ખબર કાઢવા આવનારાઓને વાહન માટે પાર્કીંગ ચાર્જ ચૂકવવો પડશે.