• Gujarati News
  • ભાવનગર| કાર્ડિયોલોજીસ્ટડો.રમેશ કાપડિયા પ્રાયોજીત યુિનવર્સલ હિલિંગ સેન્ટરમાં હૃદયરોગના દર્દી

ભાવનગર| કાર્ડિયોલોજીસ્ટડો.રમેશ કાપડિયા પ્રાયોજીત યુિનવર્સલ હિલિંગ સેન્ટરમાં હૃદયરોગના દર્દીઓ માટે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર| કાર્ડિયોલોજીસ્ટડો.રમેશ કાપડિયા પ્રાયોજીત યુિનવર્સલ હિલિંગ સેન્ટરમાં હૃદયરોગના દર્દીઓ માટે વીડિયો કેેસેટ દ્વારા હળવી કસરત, શવાસન, ધ્યાન િવનામૂલ્યે દર મંગળ અને શુક્રવારે સાંજે 6:15 થી 7મા પીએનઆર હોિસ્પટલ, પ્રાર્થના ખંડ, અંધશાળા કેમ્પસ, િવદ્યાનગર ખાતે યોજાય છે.

હૃદયરોગના દર્દીઓ માટે હિલિંગ સેન્ટર