• Gujarati News
  • દિવાળીમાં આગ અંગે તકેદારી

દિવાળીમાં આગ અંગે તકેદારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : દિવાળીનાતહેવાર દરમીયાન આગ લાગે તે માટે પૂરી તકેદારી રાખવી. તેમજ આવા કિસ્સાઓ બનતા તાકીદે ફાયર,108, પોલીસ ઉપરાંત જીલ્લા કન્ટ્રોલ રૂમમાં જાણ કરવી. તેમ ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, કલેકટર કચેરી,ભાવનગર દ્વારા જણાવાયુ છે.