• Gujarati News
  • જિલ્લામાં ૩૦ જૂન સુધી હથિયારબંધી

જિલ્લામાં ૩૦ જૂન સુધી હથિયારબંધી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. ભાવનગર જિલ્લામાં વિવિધ તહેવારોને અનુલ ાીને તા.૧-૬-૧૪થી તા. ૩૦-૬-૧૪ સુધી હથીયારબંધીનો અમલ જારી કરાયો છે. જેથી આ જાહેરનામાનો ભંગ કરનારને શિ ાા થશે. આ સમયગાળા દરમિયાન કોઈપણ વ્યકિતએ જાહેરમાં તિ ણ હથિયાર લઈને ફરવું નહિ તેમજ સ્ફોટક પદાર્થ કે અન્ય શસ્ત્રો લાવવા કે લઈ જવા નહિ.