• Gujarati News
  • વિધાર્થીઓ માટે સ્ટુન્ડટસ પોલીસ કેડેટ્સનું આયોજન

વિધાર્થીઓ માટે સ્ટુન્ડટસ પોલીસ કેડેટ્સનું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ અને સેતુ વધુ મજબુત બનાવવા અને જન ભાગીદારીથી લોકપયોગી કાર્યોકરવા માટે દરેક જિલ્લાઓના સુર ાા સેતુ સોસાયટીની રચના કરવામાં આવેલ છે.