• Gujarati News
  • કમ્પ્યૂટર પુસ્તિકાનું આજે વિમોચન

કમ્પ્યૂટર પુસ્તિકાનું આજે વિમોચન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર.માનસી પી.બોસમીયા અને આરતીદેવી આઇ.ગોહિલ દ્વારા તૈયાર કરાયેલી કમ્પ્યૂટર અલ્ગોરિધમ યુઝીંગ સી પુસ્તિકાનું વિમોચન તા.૨૯ મેને ગુરૂવારે સવારે ૧૧ કલાકે એમ.કે.બી.યુનિ.ના કુલપતિ ડો.ડી.આર.કોરાટના મુખ્ય મહેમાનપદે હોટલ રસોઇ, કલેકટર કચેરી સામે રાખવામાં આવ્યું છે.