• Gujarati News
  • ભડીયામાં મજૂરનું મોત

ભડીયામાં મજૂરનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ભીકડા ગામની સીમમાં ભડીયામાં મજૂરી કામ કરતા રાઠોડ આરીફ મહંમદભાઈ સીપાઈ અકસ્માતે પડી જતા ગંભીર ઈજા થઈ હતી જેનું સારવાર બાદ મોત નિપજેલ.