• Gujarati News
  • વાદળો છવાયા પણ બેવડી ઋતુનો પ્રભાવ યથાવત રહ્યો

વાદળો છવાયા પણ બેવડી ઋતુનો પ્રભાવ યથાવત રહ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરમાં રાત્રે ગુલાબી ઠંડી અને બપોરે ઉનાળાની ગરમીની બેવડી ઋતુનો અનુભવ નગરજનોને થઇ રહ્યો છે. ગઇ કાલે 36 ડિગ્રી તાપમાન બાદ આજે

અનુસંધાનપાના નં.14



નજીવાઘટાડા સાથે ઉષ્ણતામાન 35.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું તો લઘુત્તમ તાપમાન 25.2 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું જયારે હવામાં ભેજનું પ્રમાણ 53 ટકા અને પવનની ઝડપ 9 કિલોમીટરની નોંધાઇ હતી.