• Gujarati News
  • સુરેન્દ્ર રશ્મી ટુર્ના. એન્ટ્રીની આજે અંતિમ તારીખ

સુરેન્દ્ર રશ્મી ટુર્ના. એન્ટ્રીની આજે અંતિમ તારીખ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર| સરભાવસિંહજી ક્રિકેટ કલબ અને ભાવનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોિસએશનના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્ર-રશ્મી અંડર-17 આંતર શાળાકિય ક્રિકેટ ટુર્નામેન્ટ તા.17 નવેમ્બરથી સર બીસીસીના મેદાન પર રમાશે. ટુર્ના.માં ભાગ લેવા ઇચ્છુક શાળાની ટીમોએ તા.15ને શનિવારે સાંજે 5 કલાક સુધીમાં પોતાની એન્ટ્રી નોંધાવી દેવી, ત્યારબાદ કોઇપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ટુર્ના.નો ડ્રો સાંજે 6 કલાકે યોજાશે. તેમ સેક્રેટરી એન.સી.ગોહિલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.