• Gujarati News
  • }સિધ્ધપુરસં.ઔ. બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્તમહેતા પરિવારના કુળદેવી વરૂડી ખોડિયાર

}સિધ્ધપુરસં.ઔ. બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્તમહેતા પરિવારના કુળદેવી વરૂડી ખોડિયાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

}સિધ્ધપુરસં.ઔ. બ્રાહ્મણ જ્ઞાતિ

સમસ્તમહેતા પરિવારના કુળદેવી વરૂડી ખોડિયાર માતાજીનો યજ્ઞ તા.12/4, રવિવારે ચૈત્ર વદ 8 ના દેપલા મુકામે યોજાશે. પૂર્ણાહુતિ બપોરે 12:35 કલાકે થશે.

}વંકાણીપરિવારના માતાજીની લાપસી

વંકાણીપરિવાર દ્વારા તા.11/4, શનિવારે ભદ્રાવળ મુકામે ચામુંડા માતાજીના મઢે સમૂહ લાપસીનું આયોજન કરાયેલ છે.

}કાળિયાબીડવસાહતિ મોચી જ્ઞાતિ મંડળ

પૂ.લાલાબાપાની 74મી પુણ્યતિથિ તા.12/4, રવિવારે સાંજે 4 કલાકે મોચી જ્ઞાતિ છાત્રાલય, પ્લોટ નં.2082/એ/1, સિંધુનગર ખાતે ઉજવાશે. જેમાં સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવેલ છે.

}દશાશ્રીમાળીસ્થાનકવાસી જૈન સંઘ

પૂ.રાજગુરૂભગવંત ઠા.2 આજે કાળાતળાવ પધારવાના ભાવ રાખે છે. પૂ.કૃપાલીબાઈ મ.સ.ઠા.4નિ નિશ્રામાં ભક્તિબાગમાં આજે સવારે રાય પ્રતિક્રમણ, પ્રાર્થના, 9:30 થી 10:30 વ્યાખ્યાન, ત્રિરંગી સામાયિક, 1 કલાકના અરહં પાસં વંદામિના જાપ, સાંજે 6:40 કલાકે પ્રતિક્રમણ થશે.

}ગોળીબારરામ દરબારના સંકીર્તન

ભાગવતસપ્તાહ નિમિત્તે સંકીર્તન આજે રાત્રે 8:30 થી 10:30 ગોપી સત્સંગ મહિલા મંડળ, વિજયરાજનગર, પ્રગતિ મંડળની મોટી વાડી, ભાવનગર ખાતે રાખેલ છે.

}સદ્દગુરૂસાધના કેન્દ્રમાં ધૂન-ભજન

પૂ.પુનિતાચારિજીપ્રેરિત સદ્દગુરૂ સાધના કોન્દ્રના હોલમાં ધૂન, ધ્યાન, ભજનનો કાર્યક્રમ આજે રાત્રે 9 કલાકે તુલસી ચેમ્બર્સ, ત્રીજા માળે, ગૃહલક્ષ્મી સામે રાખેલ છે.

}કિષ્નામહિલા મંડળના ભજન-કીર્તન

મંડળનાભજન-કીર્તન આજે સાંજે 5 થી 6:30 નંદનબેન અંધારિયા તરફથી ભીમદીયા દાદાની દેરીએ તેમજ ધૂનનો કાર્યક્રમ તા.11/4, શનિવારે રાત્રે 10 થી 11 ભીમદીયા દાદાની દેરી, ક્રિષ્ના ટાઉનશિપ, સુભાષનગર ખાતે રાખેલ છે.

}શિવયોગસત્સંગ સાધના સંકીર્તન

પૂ.અવધૂતબાબા શિવાનંદજી પ્રેરિત શિવયોગ સત્સંગ સાધના સંકીર્તન આજે રાત્રે 8:30 થી 10:30 લેેઉઆ પટેલની વાડી, ધજાગરાવાળી શેરી, કણબીવાડ ખાતે રાખેલ છે.

}જલારામસત્સંગ મંડળના ધૂન-ભજન

જલારામબાપાના સંગીતમય ધૂન-ભજન આજે રાત્રે 9 થી 11 નિલેશ રસીકલાલ મજેઠીયા, ઘોઘા સર્કલ, ટીવી કેન્દ્ર રોડ, પ્લોટ નં.1322/એ, ઉપનિષદ નં.2, સંતોની મઢુલી સામે રાખેલ છે.

}ઓમસાંઈ રામ દરબાર (હાદાનગર)

સંગીતમયસંકીર્તન આજે રાત્રે 9 કલાકે શાંતિનગર, ગાયત્રી મંદિરના ખાચામાં હનુમાનજીના મંદિરે મિત્ર મંડળ તરફથી રાખેલ છે.

}ઘનશ્યામનગરપ્રાથમિક શાળા

સ્વસ્તિકવિદ્યા સંકુલ દ્વારા શાળામાં જનરલ નોલેજની પરીક્ષા લેવાયેલ જેમાં 35 શાળાના 14 જેટલા બાળકોએ ભાગ લીધેલ, તથા ઘનશ્યામનગર પ્રા.શાળાના 33 વિદ્યાર્થીઓએ 1 થી 10 નંબરમાં સ્થગામ મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે.

}સ્વામિનારાયણહાઈસ્કૂલ (સરદારનગર)

ધો.10નાવર્ષ 14-15મા અભ્યાસ કરતા સામાજિક અને શૈક્ષણિક પછાત જ્ઞાતિના વિદ્યાર્થીઓએ નોન ક્રિમીલિયર સર્ટી.કઢાવવા હાઈસ્કૂલ કાર્યાલયમાંથી ફોર્મ મેળવી ભરીને દિવસ 2મા આપી જવા.

}મહાલક્ષ્મીગર્લ્સ હાઈસ્કૂલ

શાળાનાધો.9 તથા 10 ની વણકર, ચમાર જ્ઞાતિની વિદ્યાર્થિનીઓની શિષ્યવૃત્તિ આવેલ છે. સવારે 9 થી 11મા બેન્ક પાસબુક તથા આઈ કાર્ડ સાથે શાળામાંથી મેળવી લેવી.

}મેડિસીનહાઉસ ડ્રગ બેન્ક

રવિવારસિવાય રોજ સાંજે 5:30 થી 8:30 ડ્રગ બેન્ક, રબ્બર ફેક્ટરી સર્કલથી ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન, ચિઠ્ઠી લાવનાર દર્દીને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.

}સમસ્તવાળંદ જ્ઞાતિ જોગ

જ્ઞાતિમાંવેવિશાળ બાકી હોય તેવા દીકરા-દીકરી, વિધવા, છુટાછેડાવાળાના બાયોડેટા આશીર્વાદ મેરેજ બ્યુરો, સાગર કોમ્પ્લેક્ષ, જશોનાથ, પહેલા માળે પહોંચાડવા. ફોર્મ ફ્રી મળશે.

}મંત્રલેખન પુસ્તિકાનું વિનામૂલ્યે મળશે

જયસાંઈનાથ મંત્ર લેખન પુસ્તિકાનું વિનામૂલ્યે વિતરણ ગુરૂવાર અને રવિવારે સવારે 9 થી 6મા ઉમેશભાઈ એ.ત્રિવેદી, ઓમ સાંઈ, પ્લોટ નં.48, સાઈબાબા સોસાયટી, તિલકનગર ખાતે કરાશે.

}શ્રીમાળીસોની જ્ઞાતિ ટ્રસ્ટ

જ્ઞાતિનાતમામ લાણેદાર કાર્ડ ધારકોને નવા કાર્ડનું વિતરણ શરૂ છે. બાકી રહેલ જ્ઞાતિજનોએ તા.25/4 સુધીમાં જૂના કાર્ડ ભરતભાઈ લંગાળીયા-પ્રમુખ, (બાપા સીતારામ, શેરડીપીઠનો ડેલો) ને આપી જવા.

}દાંતનીતદ્દન વિનામૂલ્યે તપાસ

સૂચકમેડિકલ સેન્ટર, કાળુભા રોડ ખાતે તા.10/4, શુક્રવારે 9 થી 2, 4 થી 8 દાંતની ફ્રી તપાસ કરાશે.

}સર્વરોગ આયુર્વેદિક ફ્રી નિદાન કેમ્પ

સર્વરોગ આયુ. ફ્રી નિદન-ચિકિત્સા કેમ્પ તા.12/4, રવિવારે સવારે 9:30 થી 1:30 લેઉવા પાટીદાર જ્ઞાતિની વાડી, કણબીવાડ ખાતે યોજાશે. નામ નોંધાવવા જ્ઞાતિની વાડી, ધજાગરાવાળી શેરી, કણબીવાડ, જ્ઞાતિની વાડી, કાળિયાબીડમાં સંપર્ક કરવો.

}ભાવ.જૈનશ્વેતાંબર મૂર્તિ.તપાસંઘ

પાઠશાળાઓનાબાળકો-બાલિકાઓના નામ, ઉંમર, ધોરણ અને ધાર્મિક અભ્યાસ, પાઠશાળાનું નામ-સરનામું, શિક્ષક-શિક્ષિકાનું નામ વ. તા.10/4, શુક્રવાર સાંજે 6 સુધી નેત્રી (કાળાનાળા, દાદાસાહેબ પાસે), નિહાર (જિ.પંચાયત સામે), અંબિકા કટલેરી (કાંટાવાળો ડેલો, એમજી રોડ) ખાતે પહોંચાડવી.

}ભાવનગરજિલ્લા પેન્શનર મંડળ

મંડળનીમાસિક મીટિંગ તા.10/4, શુક્રવારના રોજ સાંજે 4 થી 6 ઝાલાવાડ સત્તર તાલુકા બ્રહ્મ મંડળની વાડીમાં મળશેે. સૌ પેન્શનરોએ હાજર રહેવું.

}સમસ્તરજપૂત યુવા સંઘ ટ્રસ્ટ

રજપૂતયુવા સંઘ ટ્રસ્ટ, ભાવનગરની કારોબારી મીટિંગ તા.11/4, શનિવારે રાત્રે 8:30 કલાકે 201, મોઢેશ્વરી ચેમ્બર્સ, ડબગરવાડ, હાઈકોર્ટ રોડ ખાતે યોજાશે.

}જી.એલ.કાકડિયાકોલેજ ઓફ કોમર્સ

એફવાયબીકોમ (રેગ્યુલર, એટીકેટી), એસવાય બીકોમ (રેગ્યુલર), એફવાય બીબીએ (રેગ્યુલર, એટીકેટી) એસવાય બીબીએ (રેગ્યુલર)ના વિદ્યાર્થઓએ દિવસ 2મા સવારે 11 થી 12મા હોલ ટિકિટ લઈ જવી.

}સ્વામિનારાયણકોલેજ (સરદારનગર)

13એપ્રિલ-15 થી લેવાનાર એફવાય-એસવાય બીસીએ, બીકોમ, બીબીએ, બીએસસી આઈટી, એમએસસી આઈટી સેમે.2/4ની પરીક્ષાના સમય પત્રકો નોટિસ બોર્ડ પર મુકેલ છે. પરીક્ષાના એડમિટ કાર્ડ 10 થી 12, 3 થી 6મા મેળવી લેવા.

}ભાવ.યુનિ. રસાયણ ભવન

એમએસસી(કેમેસ્ટ્રી) રસાયણ ભવનની રેગ્યુલર સેમે.2/4ની પરીક્ષા તા.13/4 થી શરૂ થશે. ટાઈમ ટેબલ નોટિસ બોર્ડ પર મુકેલ છે. પાર્ટ/ હોલ પરીક્ષાના વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ 11 થી 2મા ઓફિસમાંથી મેળવી લેવી.

}સ્વામિનારાયણનૈમિષારણ્ય કોલેજ

કોલેજઓફ સાયન્સના એફવાય બીએસસીની પરીક્ષાનું ટાઈમ ટેબલ નોટિસ બોર્ડ પર મુકેલ છે તેમજ પરીક્ષાના એડમિટ કાર્ડ કોલેજ સમયમાં મેળવી લેવા.

}નંદકુંવરબામહિલા કોલેજ

કોલેજમાંઅેફવાય-એસવાય બીકોમ, એટીકેટીની વિદ્યાર્થિનીઓએ એપ્રિલ-15ની પરીક્ષાની હોલ ટિકિટ કોલેજમાં સ્ટુડન્ટ સેકશનમાંથી મેળવી લેવી.

}સ્વામિવિવેકાનંદ કોલેજ

કોલેજનાએફવાય-એસવાય બીસીએ, એમએસસી આઈટી સેમે.2/4ના વિદ્યાર્થીઓએ એપ્રિલ-15ની વાર્ષિક પરીક્ષાની હોલ ટિકિટ, ટાઈમ ટેબલ મેળવી લેવા. એસવાય બીસીએ (ઓલ્ડ)ની પ્રેક્ટીકલ પરીક્ષાનું ટાઈમ ટેબલ નોટિસ બોર્ડ પર મુકેલ છે.

}સરપી.પી. ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ

એપ્રિલ-15માલેવાનાર એફવાય બીએસસીની પરીક્ષાની હોલ ટિકિટ વિદ્યાર્થીઓઅે આઈ કાર્ડ સાથે તા.9/4 થી 11/4 મા સવારે 11 થી 2મા લાઈબ્રેરી પાછળની બારીથી મેળવી લેવી.

}જિલ્લાશિક્ષણાધિકારી કચેરી

તા.12/4,રવિવારે સવારે 9 થી 5 મતદાર યાદી સુધારણા અને અધિકૃતતા કાર્યક્રમ અન્વયે ભાવનગર 104 અને ભાવનગર 105 વિધાનસભા મત વિસ્તાર (ભાવ.શહેર)ના તમામ મતદાન મથકો પર બીએલઓ મતદાર યાદી સુધારા વધારા, આધાર કાર્ડ મેળવવા બેસશે. જેથી મતદાન મથક ખુલ્લુ રાખવા હાઈસ્કૂલના આચાર્યને જણાવાયું છે.

}સ્વામિનારાયણનૈમિષારણ્ય કોલેજ

કોલેજનામેનેજમેન્ટ આઈટીના એફવાય-એસવાય બીસીએ, બીબીએની પરીક્ષાનું ટાઈમ ટેબલ નોટિસ બોર્ડ પર મુકેલ છે તેમજ પરીક્ષાના એડમિટ કાર્ડ કોલેજ સમયમાં વિદ્યાર્થીઓએ મેળવી લેવા.

}કૌશલ્યવર્ધન કેન્દ્ર (ભાવનગર)

કેન્દ્રમાંમે-15 થી જીસીવીટી પેર્ટનના તાલીમ વર્ગ શરૂ થશે. તાલીમ ઈચ્છુક ઉમેદવારોએ (ફક્ત અંધ, શા.ખોડવાળા) કૌશલ્ય વર્ધન કેન્દ્ર (પીએચ), વિદ્યાનગર, અંધ ઉદ્યોગ શાળાના મકાનમાં, ભાવનગર ખાતે સવારે 11 થી 3 સુધીમાં સંપર્ક કરવો.

}એમ.જે. કોલેજ ઓફ કોમર્સ

એફવાય-એસવાયબીબીએની હોલ ટિકિટ ઓફિસ સમયમાં વિદ્યાર્થીઓએ મેળવી લેવી. એમએચઆરડી સેમે. 2/4ની લાઈબ્રેરીની બુક તા.10/4 સુધી 8 થી 10મા જમા કરાવવી.

}શામળદાસઆર્ટસ કોલેજ

તા.13/4થી શરૂ થતી એફવાય બીએ પરીક્ષાની હોલ ટિકિટ વિદ્યાર્થીઓએ મેળવી લેવી. ટાઈમ ટેબલ, સીટ નંબર કોલેજની વેબસાઈટ અને નોટિસ બોર્ડ પર મુકેલ છે.

}એસ.એચ.ગાર્ડીકોમર્સ કોલેજ

કોલેજનાએફવાય બીકોમના વિદ્યાર્થીઓએ પરીક્ષાની હોલ ટિકિટ તા.9/4ના કોલેજના સમયે આઇ કાર્ડ લાવી મેળવી લેવી.

}સ્વામિસહજાનંદ કોલેજ ઓફ કોમર્સ

કોલેજનાએફવાય-એસવાય બીકોમના વિદ્યાર્થીઓની પરીક્ષાના એડમિટ કાર્ડ કોલેજ કાર્યાલયમાં બપોરે 3 થી 4:30 મા વિગત ચેક કરી મેળવી લેવા. બીસીએ સેમે.6ના વિદ્યાર્થીઓએ પ્રેક્ટીકલ પરીક્ષાનું સમય પત્રક તથા પરીક્ષા કેન્દ્રની વિગત કોલેજના નોટિસ બોર્ડ પરથી મેળવી લેવા.