• Gujarati News
  • R.T.O.માં સોંગદનામાના વળતર માટે ચાલતી હીલચાલ

R.T.O.માં સોંગદનામાના વળતર માટે ચાલતી હીલચાલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરમાં વાહન ચાલકો પોલીસ હાથે ઝડપાયા બાદ દંડની રકમ આરટીઓમાં ભરવા મોકલે છે જ્યાં વાહન માિલક પોતે હોય તો વાહન માિલકને બોલાવીને રૂ.20ના સ્ટેમ્પ પેપર સોંગનનામંુ કરવાતંુ હતંુ.

દોઢ મહિના સુધી આરટીઓ દ્વારા વાહન માિલકોને સોગંદનામા કરાવાયા હતા, બાદમાં અખબારી અહેવાલના પગલે કાર્યવાહી બંધ કરી દેવાઇ છે,

પરંતુ વાહન ચાલકોને વીના કારણ શંુ કામ રૂ.20ના સ્ટેમ્પમાં રૂ.150નો ખર્ચ ભોગવવો પડ્યો હતો. ખર્ચ મજરે મેળવવા માટે ભાવનગરમાં કેટલાક લોકો દ્વારા ગતિવીધી ચાલી રહી છે.