• Gujarati News
  • ભાવનગરમાંથી હીરા ઉદ્યોગનું ધીરે ધીરે થઇ રહેલુ સ્થળાંતર

ભાવનગરમાંથી હીરા ઉદ્યોગનું ધીરે ધીરે થઇ રહેલુ સ્થળાંતર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરનો હિરા ઉદ્યોગનો દબદબો હતો ત્યારે જિલ્લામાં બેથી અઢી લાખ કારીગરો કામ કરતા હતા જે 2008થી મંદિ બાદ અમુક લોકોએ પોતાના વ્યવસાય બદલ્યા હોય અને ભાવનગર છોડી દેતા અત્યારે ભાવનગર જિલ્લામાં એક લાખ હિરાના કારીગરો રહ્યા છે.

ભાવનગરમાં મીડીયમ અને પતલો માલ બને છે. જેના કારીગરો ને પગાર રૂા.10 થી 15 હોય જયારે સુરતમાં ટેકનોલોજીનો વિકાસ થયેલો છે.લેસર અને સરીન પર કારીગરોને રૂા.15 થી 50 હજાર જેવો પગાર મળતા કારીગરો સુરતની પસંદગી કરવા લાગ્યા છે. ભાવનગરના ઉદ્યોગકારો કાયદો

અનુસંધાનપાના નં.04



અનેવ્યવસ્થા, ડાયમંડ પાર્ક, જેમ એન્ડ જવેલરી પાર્ક બનાવવાની નરેન્દ્રભાઇ મોદીએ ભાવનગરના પોતાના કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો હતો.તે ઘણો સમય વીતી ગયો છતા કોણીએ ગોળ જેવી વાત છે. જે સ્વપ્ન સાકાર થાય તો ભાવનગરમાં અનેક વિકાસની તકો રહેલી છે.

ભાવનગરમાં પાસપોર્ટ કચેરી, સુરત સુધીની રેલ સુવિધા, ભાવનગરથી સુરતની વિમાન મુસાફરીનો અભાવ, અને ભાવનગરથી સુરત જતા હજારો માણસો પ્રાઇવેટ વાહનોને હિસાબે લૂંટાઇ રહયા છે. દિવાળીમાં 1 ટીકીટના રૂા.1000 જેવી ઉઘાટી લૂંટ કરાઇ છે.મામુલી વ્યવસાય વેરો અને હાઉસટેક્ષ બાકી હોય તો પણ ફકત હિરાવાળા પાસે ઢોલ નગારા વગાડી હેરાન કરાય રહયા છે. તેવી વિવિધ સમસ્યાઓ તેમને મુંજવી રહી છે.

ભાવનગર િજલ્લામાં 500થી 700 િહરાના કારખાના આવેલા છે. તેનું 500 માલિકો દ્વારા સંચાલન થાય છે. જેમાં આશરે લાખથી સવા લાખ કારીગરો રોજી મેળવી રહ્યા છે.

ભાવનગરમાંથી સ્થળાંતર થયેલા ઉદ્યોગપતિ

}મનજીભાઇરૂડાભાઇ ધોળકીયા } ગોવિંદભાઈ લાલજીભાઈ

}વલ્લભભાઈકાકડીયા } મનુભાઇ જીવાણી

}દેવરાજભાઈખારા } માવજીભાઇ કોશીયા

}શંભુભાઈકળથિયા } વિનુભાઇ ચમારડી

}ભુપતભાઈખોપાળા } હિમંતભાઇ કાકડીયા

સુિવધામાં વધારો

કરવો જોઇએ

વિશ્વમાંસૌથી વધુ સાઇટ હોલ્ડર (ડીટીસી) ભાવનગરે આપ્યા છે ત્યારે ભાવનગરને ડાયમંડ પાર્ક સુવિધા ઉભી કરવી જોઇએ અને �ઓપન હિરાબજારને સુવિધા અને સીકયુરીટીથી સજ્જ બનાવવુ જોઇએ. > િવઠ્ઠલભાઈમેંદપરા, પ્રમુખ,ડાયમંડ એસો.

ભાવનગરના હીરા ઉદ્યોગને શું અસર ?

સારાઅનેસજ્જન વેપારી ભાવનગરથી ચાલ્યા જવાથી મેન્યુફેકચર, કારખાના, હિરાબજાર અને કારીગરો અને બીજા ઉદ્યોગને માઢી અસર પડે છે. ભાવનગરમાં જે કામ થતુ હોય તેને બદલે સુરત કામ કરી પરત આવવુ પડે છે.

ભાવનગરથી શું કામ

સ્થળાંતર ?

ભાવનગરમાંસલામતીહોવાને કારણે કાયદો અને