• Gujarati News
  • નોકરીમાંથી કાઢી મુકતા માર મરાયો

નોકરીમાંથી કાઢી મુકતા માર મરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો|મહુવા ભાવનગર બાયપાસ રોડ ઉપર રેલ્વે ફાટક પાસે ગઇ મોડી સાંજે મહુવા શામળાપાર્કમાં રહેતા ચિરાગભાઇ રમેશભાઇ જોશીની કારને અટકાવી દર્શન ગૌસ્વામી અને તેના ત્રણ મિત્રોએ નોકરીમાંથી કેમ કાઢી મુક્યો તેમ કહી ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી શખ્સો ભાગી ગયા હોવાની મહુવા પોલીસમાં ફરીયાદ થતા બનાવની તપાસ પી.એસ.આઈ. વસાવા ચલાવી રહ્યા છે.