`3,50,00,000

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
7 ઓક્ટો.2011

`50,000


કેટલાની બેઠક સુવિધા

}ખુરશીમાંબેઠક હોય તો 2,000

}ભારતીયબેઠક હોય તો 5,000

ક્યા કાર્યક્રમો યોજાયા

}નંદકુંવરબાકોલેજયુવક મહોત્સવ

}સહજાનંદકોલેજ યુવક મહોત્સવ

થિયેટર ખુલ્લુમુકાયુ

કાર્યક્રમ માટેએક દિવસનું ભાડું

બાંધકામની કુલકિંમત

િથયેટરને 3 વર્ષથી વધુ સમય િવત્યો છતાં રૂ.50,000 ભાડું હોય એક પણ બહારનો કાર્યક્રમ મળ્યો નથી. અત્યારે થિયેટર ધુળ ખાઇ રહ્યું છે અને લાઇટો તૂટતી જાય છે. ત્યારે ભાડા અંગે પુન: િવચારણા કરવી જરૂરી છે. > ડૉ.ગિરીશવાઘાણી, હોમિયોપેથિકોલેજ

ભાડાની પુન: િવચારણા કરો

િથયેટર 3.5 કરોડના ખર્ચે બંધાયું છે અને અનેક સુિવધાઓ છે. જવા માટે પાકો ડામર રોડ, અલગ ગેટ અને સુરક્ષા વ્યવસ્થા અને ચોકીદાર પણ મુક્યો હોય બધો િવચાર કરી ભાડું રૂ.50,000 રખાયું છે. > ડૉ.એચ.એન.વાઘેલા, ઇન્ચાર્જકુલપતિ

સુિવધાને કારણે ભાડું

યુનિ.નો યુવક મહોત્સવ કે અન્ય કોઇ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય ભાવનગરના કલાકારો કોઇ મોટી રકમની અપેક્ષા રાખ્યા વગર યુનિ.નું રોશન થાય તે હેતુથી પોતાની કલા પિરસતા હોય છે ત્યારે સામા પક્ષે ભાવનગરની યુનિ.ની પણ નૈતિક ફરજ બને છે કે કલાકારોને થિયેટર ટોકન દરે અને કમાણીની વૃતિ છોડીને આપે પણ કમનસીબે ફરજ નિભાવવામાં યુનિ. નિષ્ફળ ગઇ છે. > જગતભટ્ટ, પ્રોગ્રામઓર્ગેનાઈઝર

યુનિ. પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ