• Gujarati News
  • િજલ્લા જેલ હવે બનશે CCTV કેમેરાથી સજ્જ

િજલ્લા જેલ હવે બનશે CCTV કેમેરાથી સજ્જ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર :સમગ્રરાજ્યની જેલોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાનું આયોજન હાથ ધરાયું છે જે અંતર્ગત ભાવનગર િજલ્લા જેલમાં પણ આગામી માસથી સીસીટીવી કેમેરા લાગી જશે. હાલમાં 100 જેટલા સીસીટીવી કેમેરાથી જેલમાં થતી નાનામા નાની પ્રવૃિત્ત અને આવતા નથા તમામ લોકો કેમેરામાં કેદ થશે.