રમતનો રોમાંચ....

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રમતનો રોમાંચ....

આજકાલ ખેલ મહાકુંભની વિવિધ સ્તરની અને વિવિધ રમતોની સ્પર્ધાઓ ચાલી રહી છે. જેમાં ભાવનગરની યુનિ.ના મેદાન ખાતે એક અતિ રોમાંચક મુકાબલો બાસ્કેટ બોલની મેચમાં ખેલાયો હતો અને બન્ને ટીમના ખેલાડીઓએ ભારે રસાકસીભર્યા મુકાબલામાં પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતુ. /અજય ઠક્કર