• Gujarati News
  • ગઢવી સમાજના યોજાશે સમૂહલગ્ન

ગઢવી સમાજના યોજાશે સમૂહલગ્ન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: આઇસોનલ ચારણ (ગઢવી) ઉત્કર્ષ સેવા ટ્રસ્ટ દ્વારા તા. 15-2-2015 ને રવિવારે ભાવનગર ખાતે પાંચમાં સમુહલગ્નોત્સવ યોજાશે. સમુહલગ્નમાં જોડાવવા ઇચ્છુકોએ દિવસ -15 માં ટ્રસ્ટીઓનો અથવા ચારણ બોર્ડીગમાં સંપર્ક સાધવા જણાવાયુ છે.