• Gujarati News
  • ખરક જ્ઞાતિ દ્વારા પુસ્તિકાનું વિમોચન

ખરક જ્ઞાતિ દ્વારા પુસ્તિકાનું વિમોચન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ભાવનગરમાં વસતા સમસ્ત ખરક જ્ઞાતિના પરિવારોને એકસૂત્રે બાંધતી માહિતીસભર પરિવાર દર્શન પુસ્તિકાનો વિમોચન સમારંભ તા.૧-૪ને રવિવારે સવારે ૯-૩૦ કલાકે સમાજના વિવિધ ોત્રોના આગેવાનોના હસ્તે કાળિયાબીડમાં આવેલ ખરક જ્ઞાતિની વાડીમાં યોજાશે. આ પ્રસંગે અંબિકા આશ્રમનાં મહંત પૂ.રમજુબાપુ આશિર્વચન આપશે. સંપાદક મંડળ દ્વારા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું છે.