૧૫૨.૪૪

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧૫૨.૪૪
કિ.મી પ્રતિ કલાકની સ્પીડથી સનરાઇઝર્સ હૈદરાબાદના ડેલ સ્ટેઇને બોલિંગ કરી હતી.
નંબર ગેમ
મુંબઇ ઇન્ડિયન્સ ટીમ ભલે ફાઇનલમાં પહોંચી શકી ન હોય પણ તેણે પાંચ મેચ હારી ગઇ હોવા છતાં શાનદાર પુનરાગમન કર્યું હતું. મને આસા છે કે આગામી વર્ષે ભૂલનું પુનરાવર્તન નહીં થાય.
આગામી સિઝનમાં ભૂલ નહીં કરીએ : અનિલ કુમ્બલે
હું આ વર્ષે કેકેઆર તરફથી જેટલું ક્રિકેટ રમ્યો તેના કરતા ગોલ્ફ વધારે રમ્યો, મને દુ:ખ એ વાતનું છે કે ફાઇનલ સુધી પહોંચવામાં મારું યોગદાન શૂન્ય રાું. - જેકસ કાલિસ
સોશિયલ મીડિયા
ભાવનગર ?, ૩૧ મે ૨૦૧૪
૧૬