• Gujarati News
  • માલણકા ગામમાં મહિલાનું મોત

માલણકા ગામમાં મહિલાનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. ઘોઘા તાલુકાના માલણકા ગામે રહેતા જશોદાબેન મનસુખભાઇ બારૈયા (ઉ.વ.૪૯) કડીયાકામ કરતા હતા તે વખતે અચાનક પડી જતા ગંભીર ઇજા થતાં સારવારર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેણીનું મોત નીપજયું હતું.