• Gujarati News
  • સામાજિક ન્યાય અને અધિકારીતાના મંત્રી રમણ‌ભાઈ વોરા પોતે દલિત સમાજના

સામાજિક ન્યાય અને અધિકારીતાના મંત્રી રમણ‌ભાઈ વોરા પોતે દલિત સમાજના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાજિક ન્યાય અને અધિકારીતાના મંત્રી રમણ‌ભાઈ વોરા પોતે દલિત સમાજના હોવાથી દલિતોની નાડ પારખતા હોય તેમ ભાવનગર મહાનગરપાિલકાના લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં દબાણ હટાવવાના પ્રશ્ને પેટ છુટી વાત કરતા કહ્યું હતું કે દલીત િવસ્તારોમાં તંત્રના અધિકારીઓ દબાણ હટાવતા ડરે છે. દબાણ હટાવવા બળજબરી કરવી પડે અનેકાયદાનો ઉપયોગ કરવો પડે જેથી કાયદાના ઉપયોગ માટે ડર લાગે છે. જે સાંભળી દલીત સમાજના અરજદારો પણ અવાક બની ગયા હતા.

ભાવનગર

દલિત િવસ્તારમાં દબાણ દૂર કરવા

તંત્ર ડરે છે : મંત્રીની પેટ છૂટી વાત