• Gujarati News
  • ભાવનગર : જેસરતાબાનાં વીજાના નેસ ગામે આવેલ ગ્રામ પંચાયતની કચેરીમાંથી

ભાવનગર : જેસરતાબાનાં વીજાના નેસ ગામે આવેલ ગ્રામ પંચાયતની કચેરીમાંથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : જેસરતાબાનાં વીજાના નેસ ગામે આવેલ ગ્રામ પંચાયતની કચેરીમાંથી ગત તા.6-7-14 દરિમયાન કોઈ અજાણ્યા શખ્સો કોમ્પ્યુટર સીસ્ટમ કિંમત રૂા.20 હજારની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ તલાટી મંત્રી ચેતનભાઈ મોહનભાઈ ખેરાળાએ જેસર પોલીસમાં નોંધાવેલ છે.
િવજાના નેસ ગામે કોમ્પ્યુટરની ચોરી