• Gujarati News
  • અશ્વ સ્પર્ધામાં ઝળહળતો દેખાય

અશ્વ સ્પર્ધામાં ઝળહળતો દેખાય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અશ્વ સ્પર્ધામાં ઝળહળતો દેખાય
તાજેતરમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પાટણ ખાતે થઈ હતી. જેમાં અશ્વ સ્પર્ધાઓ અને અશ્વ કરતબોના કાર્યકર્મમાં ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ તરીકે સ્ટેફી કેલમેન્ટભાઈ બટલરે અદ્દભૂત અને બેનમૂન પ્રદર્શન કર્યું હતું.