• Gujarati News
  • વોલીબોલમાં સાિહલ પઠાણ ઝળક્યા

વોલીબોલમાં સાિહલ પઠાણ ઝળક્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોલીબોલમાં સાિહલ પઠાણ ઝળક્યા
ભાવનગર|તાજેતરમાં સેન્ટ મેિરસ સ્કૂલ ગુજરાતી માધ્યમ દ્વારા આયોજીત \\\"સેન્ટ મેિરસ કપ 2014\\\'માં ઘરશાળા બુિનયાદી િવભાગમાં ધો.8માં અભ્યાસ કરતા સાિહલ સલીમભાઇ પઠાણે વ્યક્તિગત શાનદાર દેખાવ કરી અને ટીમને રનર્સઅપ બનાવી હતી. અગાઉ પણ સાિહલ પઠાણે શાળાકીય વોલીબોલ સ્પર્ધાઓમાં શાળા વતી નોંધપાત્ર દેખાવ કર્યો હતો. તેઓના િપતા ઘરશાળાના કર્મચારી છે.