અનુસંધાન...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનુસંધાન...
પહેલા પાનાનું ચાલુ...
અમદાવાદ સતત...
પહોંચતાં આ સિઝનનાં સૌથી વધુ તાપમાન સાથે છેલ્લાં ત્રણ વર્ષનો ૪૪.૪ ડિગ્રી સેિલ્સયસનો રેકોર્ડ બ્રેક કર્યોહતો.
વાતાવરણમાં ફુંકાતા કાતિલ ગરમ પવનોને પગલે અમદાવાદમાં ગરમીનો પારો ઉચકાયો હતો. જો કે, સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા જેટલું રહેતાં લોકોએ ગરમીનો ઓછો અનુભવ કર્યોહતો. પરંતુ, બપોર પછી ગરમીનું પ્રમાણ વધવાની સાથે વાતાવરણમાંથી ભેજનું પ્રમાણ ઓછું થઇને સાંજે ૨૦ ટકાએ પહોંરયું હતું. જેને પગલે બપોરનાં ૩થી સાંજ ૬ વાગ્યા સુધી ચાલુ રહેલાં ગરમ પવનો અને માથું ફાડી નાંખે તેવી ગરમીનું પ્રમાણ વધતાં લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યોહતો. જો કે, સાંજનાં ૬ વાગ્યા બાદ શરૂ થયેલાં પવનોને પગલે ગરમ પવનોનું પ્રમાણ ઘટતાં લોકોએ ગરમીથી અંશત રાહત મેળવી હતી. તેમજ આગામી બે દિવસ સુધી અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.
અમદાવાદ ઉપરાંત રાજયનાં છ શહેરોનું મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીને પાર કરી ગયું હતું. જેમાં ડીસા- ૪૩.૨, ગાંધીનગર-૪૩.૮, ઇડર- ૪૩૩.૪, અમરેલી- ૪૩.૨, રાજકોટ- ૪૩.૫ અને સુરેન્દ્રનગર- ૪૩.૦ ડિગ્રી સેિલ્સયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આ ઉપરાંત ભાવનગર- ૪૨.૪, કંડલા એરપોટર્-૪૨.૫, વલ્લભ વિધાનગર અને વડોદરામાં - ૪૧.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જયારે રાજયનાં દરિયા કિનારા વિસ્તારનાં શહેરોનાં મહત્તમ તાપમાન ૩૨થી ૩૫ ડિગ્રીની આસપાસ નોંધાતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. જેમાં સુરત- ૩૪.૨, વલસાડ- ૩૫.૪, દ્વારકા- ૩૨.૨, ઓખા- ૩૪.૨, પોરબંદર- ૩૪.૪ અને વેરાવળમાં ૩૩.૪ ડિગ્રી સેિલ્સયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.તેમજ આગામી ૨૪ કલાકમાં રાજયનાં વિવિધ શહેરોમાં હિટવેવનું પ્રમાણ યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.
પેટ્રોલ-ડીઝલના ...
વળી આવનારા દિવસોમાં ડોલર સામે રૂપિયાના મૂલ્યને પણ ઘ્યાનમાં રાખવું પડશે. તે આધારે જ પેટ્રોલના ભાવવધારા અંગે નિર્ણય લેવાતા રહેશે. કંપની શનિવારે ૩૧ મેના રોજ કિંમતોની સમી ાા કરશે.
રાજય સંચાલિત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન , ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન ડીઝલના મોરચે હાલમાં વેચાઇ રહેલા પ્રત્યેક લિટરે રૂપિયા ૪.૪૧ રૂપિયાનું નુકસાન કરી રાા છે. સરકારી સબસિડીની મદદથી આ નુકસાન ભરપાઇ થતું રહે છે અને માર્ચથી તેમાં ઘટાડો જોવા