• Gujarati News
  • ગુજકેટ OMRyWY ઝેરોકસ મળશે

ગુજકેટ OMRyWY ઝેરોકસ મળશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ગુજરાત માઘ્યમિક શિ ાણ બોર્ડ દ્વારા તા.૨૩મેએ ગુજકેટની પરી ાાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જે ઉમેદવારો ગુજકેટ-૨૦૧૪ની ઝેરોકસ કેળવવા માંગતા હોય તેવા ઉેમદવારોએ તા.૪ જૂન સુધીમાં રૂા.૨૦૦નો ડિમાન્ડ ડ્રાફટ સચિવશ્રી, ગુજકેટ સેલ, ગુજરાત માઘ્યમિક અને ઉરચત્તર માઘ્યમિક શિ ાણ બોર્ડ, ગાંધીનગરના નામે નિયત નમૂનામાં રજી. એડીથી મોકલવા શિ ાણ બોર્ડના પરી ાા સચિવે જણાવ્યું છે.