• Gujarati News
  • સ્પર્ધાત્મક યુગમાં લ યાંક નક્કી કરે તે સફળતાના શિખરે પહોંચે

સ્પર્ધાત્મક યુગમાં લ યાંક નક્કી કરે તે સફળતાના શિખરે પહોંચે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે યુનિ. કોટર્ હોલમાં આયોજિત આ સમારોહમાં જુદી જુદી વિધાશાખાના અને વિષયવાર ૬૮ જેટલા દાતાઓએ આપેલા દાનમાંથી ૪૪ વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતા. જેમાં સરકારી મેડિકલ કોલેજના થર્ડ એમ.બી.બી.એસ.પાર્ટ-૨ના વિધાર્થી મકવાણા મિલન છગનભાઇએ જુદા જુદા જાહેર કરાયેલા મેડલ્સ અને ઇનામોમાં ચાર ગોલ્ડ મેડલ, બે સિલ્વર મેડલ્સ અને બે ઇનામો એમ કુલ આઠ મેડલ્સ અને ઇનામો મેળવ્યા હતા.
આ કાર્યક્રમમાં પરી ાા નિયામક ડો.કૌશિકભાઇ ભટ્ટે સંચાલનનો દોર પણ સંભાળ્યો હતો. તો કુલસચિવ ડો.જે.એસ.શર્માએ દાતાઓની શિ ાણ પ્રત્યેની જાગૃતિને બિરદાવી હતી. પ્રા.ઇન્દ્રવિજયસિંહ ગોહિલે આ વિધાર્થીઓને યુનિ.નું ક્રીમ ગણાવી તેઓએ યુનિ.નું સન્માન વધાર્યુ છે તેમ જણાવ્યું હતુ. અંતમાં આભારવિધિ ડો.ચંદ્રસિંહ ઝાલાએ કરી હતી.
ભાવનગર. ૨૭ મે
આજે વિશ્વમાં સ્પર્ધાત્મક વાતાવરણમાં જેઓ સમયને માન આપી પોતાના લ યાંક નક્કી કરે છે તેઓ લ ાના સર્વોરચ શિખરો પ્રાપ્ત કરે છે તેમ આજે મહારાજા કષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના કુલપતિ ડો.ડી.આર.કોરાટે યુનિ. દ્વારા ઇ.સ.૨૦૧૨માં લેવાયેલી વિવિધ પરી ાાઓમાં તેજસ્વી સફળતા મેળવેલા ૪૪ વિધાર્થીઓને ગોલ્ડ, સિલ્વર મેડલ્સ અને અન્ય ઇનામોની વહેંચણીના સમારોહમાં અઘ્ય ાસ્થાનેથી કોેલેજીયનોને શીખ આપી હતી.