• Gujarati News
  • સ્નાતક કક્ષાની 6 પરીક્ષાઓ 12 દી\' પાછી ધકેલવા નિર્ણય

સ્નાતક કક્ષાની 6 પરીક્ષાઓ 12 દી\' પાછી ધકેલવા નિર્ણય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બી.કોમ.ના 3 અને 5 સેમેસ્ટર, બી.બી.એ.ના 3 અને 5 સેમેસ્ટર અને બી.સી.એ.ના 3 અને 5 સેમેસ્ટરની પરીક્ષાઓ આગામી તા.1 ડિસેેમ્બર, 2014થી લેવામાં આવશે. જે અગાઉ તા.18 નવેમ્બર, 2014થી લેવામાં આવનારી હતી. યુનિ.માં વેસ્ટ ઝોન યુથ ફેસ્ટીવલ અને સી.એ.ની પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાને રાખી પરીક્ષા પાછી ધકેલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.