• Gujarati News
  • ભાવનગર |જાપાન સ્કાઉટ એસોસીએશન દ્વારા આગામી તા. 28 7 2015 થી તા.

ભાવનગર |જાપાન સ્કાઉટ એસોસીએશન દ્વારા આગામી તા. 28-7-2015 -થી તા.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |જાપાન સ્કાઉટ એસોસીએશન દ્વારા આગામી તા. 28-7-2015 -થી તા. 8-8-2015 દરમીયાન કિરારા-હામા, જાપાન ખાતે 23 મી વર્લ્ડ સ્કાઉટ જામ્બોરી યોજાશે.જેમાં ભાગ લેવા ઇચ્છુક 14 થી 17 વર્ષના રોવર-રેન્જર તેમજ 18 થી વધુ વયના સ્કાઉટર અને ગાઇડરની સંયુકત મીટીંગ તા. 15-11 ને શનિવારે સાંજે 6 કલાકે દક્ષિણામૂર્તિ બાલ પમરાટ ખાતે રાખેલ છે.