• Gujarati News
  • એબીવીપી દ્વારા કુંડાનું આજે વિતરણ

એબીવીપી દ્વારા કુંડાનું આજે વિતરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રિષ્ના મહિલા મંડળના ભજન કીર્તન સ્થળ: ભીમડીયા દાદાની દેરી સુભાષનગર }સાંજે 5 થી 6:30 કલાક

ભાવનગરગદ્યસભાની બેઠક સ્થળ: શામળાદાસ કોલેજના અધ્યાપક ખંડળમા }સાંજે 6:00 કલાકે

સત્યસાઇ વેદગાન અને ભજન સ્થળ: પ્લોટ નં.148 સાઇ પ્રશાંતિ અપંગ પરિવાર ની બાજુમાં }સાંજે 7:00 થી 8:00 કલાક

શિવયોગસાધના સત્સંગ સ્થળ: 2201 એ/3 ફુલવાડી હિલડ્રાઇવ } સાંજે 7:00 થી 9:30 કલાકે

શિવયોગસત્સંગ સાધના સ્થળ: લેઉઅા પટેલની વાડી કણબીવાડ }રાત્રેે 8:30 થી 10:30 કલાક

દિવ્યસત્સંગ, નારદ ભકિત સુત્રનો વીડીયો સ્થળ: ભગીની મંડળ પરીમલ } રાત્રેે 8:30 કલાકે

જલારામ સત્સંગમંડળના ભજન સ્થળ: પ્લોટ નં.1322એ ટીવી કેન્દ્ર રોડ }રાત્રેે 9:00 થી 11:00 કલાક

કોઇસાકુટુંબની મીિટંગ સ્થળ: ચેતનભાઇ અમુભાઇના નિવાસે કાળીયાબીડ }રાત્રે 9:30 કલાકે

સ્વામીનિજસ્વરૂપાનંદજીનો જ્ઞાનયજ્ઞ સ્થળ: શિવાનંદ આશ્રમ શિવાજી સર્કલ સુભાષનગર રીંગ રોડ

સદગુરૂસાધના કેન્દ્ર દ્વારા ધુન,ધ્યાન સ્થળ: તુલશી ચેમ્બર્સ ત્રીજા માળે ગૃહલક્ષ્મી સામે }રાત્રેે 9:00 કલાકે

હનુમાનમઢી રામદરબાર પરિવાર સ્થળ: ઠાકર દ્વારા મંદિર કણબીવાડ }રાત્રેે 9:00 થી 12:00 કલાકે

િસટી ડાયરી

આમ તોઆપણે ફોરવ્હીલની ગાડીમાં ફરીએ છીએ પણ દુિનયા કઈગાડીથી ચાલે છે તે સંકેત ભટ્ટે વોટ્સએપ પર ઈમેજથી દર્શાવ્યું છે.