• Gujarati News
  • પીપાવાવ પોર્ટ દ્વારા રેલવે શાળાને કોમ્પ્યૂટરોની ભેટ

પીપાવાવ પોર્ટ દ્વારા રેલવે શાળાને કોમ્પ્યૂટરોની ભેટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ભારતીય રેલવેના સંયુક્ત સાહસ એવા પીપાવાવ રેલવે કોર્પોરેશન લીમીટેડ (પીઆરસીએલ) દ્વારા કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબસલીટીના ભાગ રૂપે આજે ભાવનગર પરા સ્થિત રેલવે માધ્યમિક શાળાને આજે વિદ્યાર્થિ�ઓના શૈક્ષણિક તેમ સર્વાંગિણ વિકાસ માટે 7 કોમ્પ્યુટર અર્પણ કરવામાં આવ્યા હતાં. અર્પણ વિધિમાં ભાવનગર રેલ મંડળ પ્રબંધક જ્યોતિપ્રકાશ પાંડે, સીનીયર ડીપી�ઓ જી.ટી રાઠોડ, ઇવીપી વાય.કે. ત્રિપાઠી, એવીપી સુભાષ ભારદ્વાજ સીનીયર મેનેજર એસ.એલ.મકવાણા, હર્ષદ જાદવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.