• Gujarati News
  • ભાવનગર| નવખંડાપાર્શ્વનાથ સામાિયક મંડળ તરફથી દાદાસાહેબમાં સમસ્ત ભાવનગરના બાળકોની સમુહ

ભાવનગર| નવખંડાપાર્શ્વનાથ સામાિયક મંડળ તરફથી દાદાસાહેબમાં સમસ્ત ભાવનગરના બાળકોની સમુહ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર| નવખંડાપાર્શ્વનાથ સામાિયક મંડળ તરફથી દાદાસાહેબમાં સમસ્ત ભાવનગરના બાળકોની સમુહ સામાિયક તા.16 રવિવારે બપોરે 4 થી 5 રાખેલ છે. પુણ્યા શ્રાવકની સામાિયક પૂ.પ્રબોઘચંદ્રસૂરિજીના સાનિધ્યમાં તા.23/11 રવિવારે વલ્ભીપુર સામાિયક તથા યાત્રામાં જે બાળક તથા વાલીએ આવવુ હોય તેને વ્યકિતદીઠ રૂા.50 ડીપોઝીટના તા.16ના સામાિયકમાં ભર દેવા.

દાદાસાહેબમાં બાળકોની સમૂહ સામાિયક