• Gujarati News
  • કિશોર ભટ્ટના માતુશ્રીનું િનધન

કિશોર ભટ્ટના માતુશ્રીનું િનધન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ભાવનગરભાજપના પ્રવકતા અને પૂર્વ કોર્પોરેટર કિશોરભાઇ ભટ્ટના માતૃશ્રી તેમજ મનસુખલાલ શિવશંકર ભટ્ટના પત્ની રમાબેન (ઉ.વ. 94) નું કૈલાસવાસી થતા ગમગીની છવાઇ જવા પામી હતી. સદગતની અંતિમયાત્રામાં ભાજપ અને બ્રહ્મસમાજના અગ્રણઓ અને હોદેદારો સહિતના બહોળી સંખ્યામાં જોડાયા હતા.