• Gujarati News
  • જળ સપાટી વધારવા ગ્રાન્ટ ફાળવાઈ

જળ સપાટી વધારવા ગ્રાન્ટ ફાળવાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ધારાસભ્યજીતુભાઇ વાઘાણી દ્વારા નારી અને વરતેજના ગામોમાં જળસંચય અને ભૂર્ગભ જળની સપાટી વધારવાના હેતુથી તળાવો ઊંડા ઉતારવા માટે નારી ગામને રૂા.15 લાખ માટે અને વરતેજ ગામ માટે 15 લાખ મળી કુલ રૂા.30 લાખ જળસંચય માટે ફાળવવામાં આવ્યા છે.