• Gujarati News
  • આજે ધારાસભ્ય દ્વારા ટિફિન બેઠક

આજે ધારાસભ્ય દ્વારા ટિફિન બેઠક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ધારાસભ્યજીતુભાઇ વાઘાણી દ્વારા આજે તા. 29-11 ને શનિવારના રોજ સાંજે 5 થી 7 દરમિયાન પશ્ચિમ વિધાનસભાના કાર્યકર્તાઓની ટિફિન બેઠક ભાવનગર શહેરના ચિત્રા-ફુલસર વોર્ડમાં આવેલ ઓમ નમ: શિવાય સોસાયટીમાં યોજાશે.