• Gujarati News
  • 17.5 ડિગ્રીએ માગશરની ઠંડીનો પ્રજાજનોને અનુભવ

17.5 ડિગ્રીએ માગશરની ઠંડીનો પ્રજાજનોને અનુભવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ભાવનગરશહેરમાં રાત્રિના સમયે ઠંડીનો ચમકારો સતત બીજા દિવસે પણ વધ્યો છે. શહેરનું લઘુત્તમ તાપમાન ઘટીને 17.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા મોડી રાત્રે માગશર માસની ઠંડીનો અનુભવ ભાવેણાવાસીઓને થયો હતો. શહેરમાં આગામી બે િદવસ સુધી ઠંડીનુ પ્રમાણ વધશે તેવી આગાહી હવામાન િવભાગે કરી છે.