આઇ.ટી.કવીઝ યોજાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઇ.ટી.કવીઝ યોજાઇ
સ્વામિનારાયણ કોલેજ ઓફ કમ્પ્યુટર સાયન્સ સરદારનગર સિનિયર ગુરૂકુળ આઇટી દ્વારા તાજેતરમાં એમ.કે.ભાવનગર યુનિવર્સિ‌ટી સંલગ્ન કોલેજો માટે કમ્પ્યુટર અને આઇ.ટી.કિવઝનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૧૧ કોલેજોના ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.