• Gujarati News
  • ભાવનગર : લોકોલેજના પ્રિન્સિપાલ દ્વારા િવદ્યાર્થીઓના માતા િપતા, વાલી કે અન્ય

ભાવનગર : લોકોલેજના પ્રિન્સિપાલ દ્વારા િવદ્યાર્થીઓના માતા-િપતા, વાલી કે અન્ય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : લોકોલેજના પ્રિન્સિપાલ દ્વારા િવદ્યાર્થીઓના માતા-િપતા, વાલી કે અન્ય મારફત ફોર્મ ભરવામાં આવતા હતા તે નહિ સ્વીકારીને તઘલખી રીતે િવદ્યાર્થીઓને રૂબરૂ બોલાવવાનો આગ્રહ રખાતો હતો. જેની ફરિયાદ રાજ્યપાલને કરાતા યુિન.દ્વારા કોલેજનો િનર્ણય રદ કરવામાં આવ્યો છે. ઇ.સી. સભ્ય િકરણ ગાંધી દ્વારા અન્યાયી િનર્ણયની હોદ્દાની રૂએ યુિન.નાં કુલાિધપતિ (રાજ્યપાલ)ને રજૂઆત કરરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે કેટલાક િવદ્યાર્થીઓ બહારગામ ગયા હોય, બીમાર હોય, કોઈ સામાિજક કામમાં હોવા જેવા કારણો હોય છે ત્યારે િવદ્યાર્થીઓને પરીક્ષા પ્રવેશ જેવા ફોર્મ ભરવા રૂબરૂ બોલાવાનો આગ્રહ અયોગ્ય છે. રાજભવનના તા.27-7-14ના પત્ર અન્વયે યુિન.એ કાર્યવાહી કર્યા બાદ લો-કોલેજના પ્રિન્સીપાલનો િનર્ણય અયોગ્ય ગણી રદ કર્યો છે. અત્યાર સુધી પ્રવેશથી વંચિત રહેલા િવદ્યાર્થીઓએ કિરણ ગાંધી 113, સિટી સેન્ટર કોમ્પ., કાળાનાળા સંપર્ક કરવા જણાવાયુ છે.
લો કોલેજના પ્રિિન્સપાલનો તઘલખી િનર્ણય રદ કરાયો