SBIના 24 કલાક ATM

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
SBIના 24 કલાક ATM
ભાવનગર|ભારતીય સ્ટેટ બેન્કના એટીએમ કાર્ડધારક ગ્રાહકો 24 કલાક દરમિયાન કોઇપણ સમયે પોતાના ખાતામાં સીડીએમ મશીન દ્વારા નાણા જમા કરાવી શકે છે માટે બેન્ક દ્વારા દરબારગઢ, નિલમબાગ, ઇસ્કોન મેગા સિટી, દિવાનપરા (ઘોઘાસર્કલ) તેમજ હવે સરદારનગર શાખાના એટીએમ સેન્ટરમાં સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.