• Gujarati News
  • ભાવનગર| સ્ટેટબેંક ઓફ ઈન્ડીયા, કાળિયાબીડ શાખા દ્વારા બાલ દિન અંતર્ગત

ભાવનગર| સ્ટેટબેંક ઓફ ઈન્ડીયા, કાળિયાબીડ શાખા દ્વારા બાલ દિન અંતર્ગત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર| સ્ટેટબેંક ઓફ ઈન્ડીયા, કાળિયાબીડ શાખા દ્વારા બાલ દિન અંતર્ગત પહેલા કદમ - પહેલી ઉડાન અન્વયે બેન્કિંગ સુધી પહોંચવાના ભગીરથ કાર્યમાં બેંક ખાતા ખોલવાની શરૂઆત માટે મારૂતિ યોગાશ્રમ શાળા નં.83, કાળિયાબીડ ખાતે એક કાર્યક્રમ યોજાયેલ, જેમાં શાળાની 15 બાળાઓના ખાતા ખોલાયા હતા. પહેલા કદમમાં 10 વર્ષથી નીચેના અને પહેલી ઉડાનમાં 10 થી 18 વર્ષના િવદ્યાર્થીઓના ખાતા ખોલવાનો પ્રારંભ કરાયો હતો. દેશ લેવલના એટીએમ કાર્ડ િવદ્યાર્થીઓને ખુબ ઉપયોગી બનશે. સાથે મુખ્ય િશક્ષકે િવદ્યાર્થીઓને કરેલ બચત અંગેનું મહત્વ સમજાવ્યું હતું.

એસબીઆઈ દ્વારા િવદ્યાર્થીઓના ખાતા ખોલાયા