• Gujarati News
  • }માતૃધામઆશ્રમમાં સમૂહ ધ્યાન પોંડીચેરીઆશ્રમના પૂ.મીરા માતાજીના મહા સમાધી

}માતૃધામઆશ્રમમાં સમૂહ ધ્યાન પોંડીચેરીઆશ્રમના પૂ.મીરા માતાજીના મહા સમાધી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

}માતૃધામઆશ્રમમાં સમૂહ ધ્યાન

પોંડીચેરીઆશ્રમના પૂ.મીરા માતાજીના મહા સમાધી દિવસ નિમિત્તે આજે સવારે 9:30 થી 10:30 સુધી માતૃધામ આશ્રમ, અકવાડા ખાતે સમૂહ ધ્યાનનું આયોજન કરેલ છે.

}અરવિંદહોમ કેન્દ્રમાં પ્રાર્થના - ધ્યાન

પોંડીચેરીઅરવિંદ આશ્રમના માતાજીનો તા.17, સોમવારે દેહવિલય દિન નિમિત્તે અરવિંદ હોમ, 1926-એ, મહર્ષી અરવિંદ સર્કલ પાસે, કે.આર.દોશી િવદ્યા સંકુલ પાસે, રૂપાણી ખાતે સવારે 9:30 થી 10મા પ્રાર્થન-ધ્યાન તેમેજ સાંજે 6:30 કલાકે પ્રાર્થના, ધ્યાન અને વાંચન રાખેલ છે.

}હ.વી. ગોસળિયા સ્થા.જૈન પૌષધશાળા

બરવાળાસં.ના પૂ.સરદાર ગુરૂદેવ આદિ ઠા., પૂ.સુવ્રતાબાઈ મ.સ. આદિ ઠા.3 તેમજ આઠ કોટી મોટા સંઘના પૂ.સદ્દગુણાબાઈ આદિ ઠા.2 અત્રે સુખશાતામાં બિરાજે છે. તેમની િનશ્રામાં સવારે 7:15 થી 8:15 પ્રાર્થના, 9:30 થી 10:30 ઉપાશ્રયમાં પ્રવચનમાં સામાયિકની ત્રિરંગી કરાવાશે, 10:45 થી 11:45 જાપ, સાંજે 6:30 કલાકે પ્રતિક્રમણ થશે. આજની જ્ઞાન િશબિર લા મીરા એપાર્ટમેન્ટની બાજુમાં ભાનુબેન પ્રવિણચંદ્ર શાહના િનવાસે રહેશે.

}ભાવનગરસ્થાનકવાસી જૈન સંઘ

પૂ.અપૂર્વગુરૂદેવ ઠા.3ની ભક્તિબાગમાં બિરાજે છે. પૂ.સુવ્રતાબાઈ મ.સ. ઠા.3 કૃષ્ણનગર બિરાજે છે. ગ.ગુરૂ ભગવંત પૂ.સરદાર ગુરૂદેવ લા મીરા ફ્લેટ, ગોસળીયા ઉપાશ્રયવાળા ખાચામાં ભાનુબેન પ્રવિણચંદ્ર શાહના િનવાસે સવારે 7:15 થી 8:15 સૂત્રવાંચણી પછી નવકારશી રાખેલ છે.

}અધ્યાત્મિવદ્યા મંદિરે ભગવદ્દ પ્રવચન

અધ્યાત્મિવદ્યા મંદિર, િવદ્યાતીર્થ આશ્રમના હોલમાં, િનર્મળ પ્લાઝાની પાછળના ખાચામાં, સંસ્કાર મંડળ પાસે આજે સાંજે 5:30 થી 6:30મા શ્રીમદ્દ ભાગવદ્દ એકાદશ સ્કંધ પર પૂ.સ્વામીની તત્પરાનંદજી પ્રવચન કરશે અને મંગળવારે સાંજે 5 થી7મા એકાદશી નિમિત્તે ગીતા પારાયણ કરાવશે.







}પારસિવદ્યાલય, પૂજાનગર, િચત્રા

ધો.10નાિનયમિત, રીપીટર, ખાનગી િવદ્યાર્થીઓએ માર્ચ-15 પરીક્ષાના ફોર્મ ભરવા તા.20 સુધી સવારે 9 થી 12મા ફોટા-2, માર્કશીટ, લિવિંગ સર્ટી., ખાનગી િવદ્યાર્થીએ ઓળખ કાર્ડ, રહેઠાણનો પુરાવો, સોગંદનામા સાથે શાળામાં સંપર્ક કરવો.







}થિયોસોફિકલલોજમાં વકતવ્ય

આજેસાંજે 6 થી 7મા ભાવનગર થિયોસોફિકલ લોજના સભાખંડમાં િથયોસોફિકલ સોસાયટીનો 139મો સ્થાપના િદન-પર્વ િવશે પ્રવિણસિંહજી ઝાલા વકતવ્ય આપશે.

}નવગામભાવસાર જ્ઞાતિ

જ્ઞાતિનાઈનામને પાત્ર થતા િવદ્યાર્થીઓની યાદી તા.17 થી 22 સ