- Gujarati News
- સમસ્ત યુવા દરજી સમાજ, ભાવ. દ્વારા તાજેતરમાં ભાવનગરમાં લગ્નોત્સુક યુવક યુવતીઓ
સમસ્ત યુવા દરજી સમાજ, ભાવ. દ્વારા તાજેતરમાં ભાવનગરમાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ
સમસ્ત યુવા દરજી સમાજ, ભાવ. દ્વારા તાજેતરમાં ભાવનગરમાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે પરિચય મેળો યોજાયો હતો.જેમાં ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ પ્રેરક પ્રવચન આપ્યું હતું.
દરજી સમાજ દ્વારા પરિચય મેળો